પતિ : કેમ એ શું ચોરી ગયો?
પત્ની : અરે, તમે પરમદિવસે ફાઈવસ્ટાર હોટલમાંથી ચાંદીની ચમચીઓ નહોતા તફડાવી લાવ્યા તે એ નોકર ચોરી ગયો
‘હોય છે દરિયો ફક્ત મોતી નથી,
પ્રેમને કોઈ સીમા હોતી નથી
એ ગળે આવી ગઈ દર્દથી
આંખ આ કાંઈ અમથી રોતી નથી
" If you want to sacrifice the admiration of many women for the criticism of one, go ahead, get married. "
Louis K. Anspacher
Time Pass
Time Pass