Palanpur is the district headquarters of Banaskantha, which lies near the border of Gujarat and Rajasthan. The population is approximately 1,50,000. The district is predominantly arid and semi-arid. The mountains in the north still stand even today, but the forest area has almost vanished.

The district of Banaskantha covers an area of 10,400 square kms with a population of 25.02 lakh as per census of 2001. Divided into 12 talukas, it has one Parliamentary seat and eight seats in the state Legislative Assembly.

Thursday, July 29, 2010

Nagarpalika 2010: સુંદર અને સ્વચ્છ પાલનપુર!!!

ઓક્ટોબર ૨૦૧૦ માં પાલનપુર, ડીસા અને ધાનેરા માં નગરપાલિકા ની ચૂંટણીઓ યોજાવાની છે. સામાન્ય રીતે રસ્તા, પાણી ના management માટે લોકો નગરપાલિકા ને જવાબદાર માને છે. દર ૫ વર્ષે નગરપાલિકા ની ચૂંટણી આવે છે છે, થોડા સભ્ય બદલાય છે, થોડા રીઢા સભ્ય ફરી ચૂંટાય છે, નામ ખરડાયેલું હોય એવા સભ્ય પોતાની પત્ની અથવા તો ભાઈ ને ઉભા રાખે છે પરંતુ ગામ ની દશા, દિશા એ ની એજ રેહ છે.

પાલનપુર ની વાત કરીએ તો આખા ગામ ના મુખ્ય રસ્તાઓ નો સરવાળો કરીએ તો ૫-7 કિમી થાય, દર વર્ષે સરકાર ની ગ્રાન્ટ નો સરવાળો કરીએ તો કરોડો રૂપિયા થાય. એટલે નગરપાલિકા નાં દરેક સભ્ય પેટ ભરીને રૂપિયા ખાય તો પણ રસ્તાઓ બનાવવા માટે સારા એવા બચે છે. છતાં પણ શા માટે ગામ ની દશા એ ની એજ. દાખલા તરીકે પાલનપુર માં દાખલ થતાજ રેલ્વે ક્રોસ્સિંગ ઉપર વર્ષો થી તૂટેલો રોડ

દર ચૂંટણી પહેલા દાગ મુક્ત લોકો ને અપીલ કરવામાં આવે છે કે આગળ આવે અને નગરપાલિકા હાથ માં લે. ઇક્કા દુકા સારા સભ્ય થી કઈ નહિ થાય. જો ખરેખર કોઈ બદલાવ લાવવો હોય તો એક જત્થા માં પ્રમાણિક, ધગસ શીલ, સભ્ય ચૂંટાય તોજ નગર નું ઉદ્ધાર થશે. અને સાથે સાથે પાલનપુરી ઓએ ધ્યાન રાખવું પડશે કે ભ્રસ્તાચારી, ગુંડા તત્વ, પાલનપુર ઉપર દાગ જેવા સભ્ય આ વખત ચૂંટણી નાં જીતે અને પોતાના પુત્ર, પત્ની અથવા તો ભાઈ ને પણ નાં જીતાડી શકે. નહિ તો ફરી ૫ વર્ષ સુધી ભ્રસ્તાચારી ઓ રાજ કરશે અને સામાન્ય લોકો ને પીડવા નું રેહશે.

આ વખત ની ચૂંટણી માં જો પાલનપુર માંથી કોઈ પણ રાજકીય પક્ષ નાં, કોઈ પણ વિચારધારા વાળા, પણ કઈ કરશે એવી વ્યક્તિ ને આગળ લાવો, આગળ આવે અને કરોડો ની ગ્રાન્ટ માંથી થોડા ઘણા રૂપિયા વિકાસ નાં કામ માટે વપરાય તો પણ ઘણું કામ થશે. દેશના ખૂણે ખૂણા માં વસેલા પાલનપુરી ઓ ને અપીલ કે સુચન કરે અને આવતી વખતે પાલનપુર આવે તો ખરેખર કોઈ પરિવર્તન, વિકાસ દેખાય એ માટે સાથ સહકાર આપે.

Lets begin a silent but strong protest against corrupt system. This time we will not let them take over. This time they will not win. This time they cant do us. Please help spread this silent movement. Its worth it, even if we can bring 1 percent change. (Coming soon unseen videos and pictures)

6 comments:

  1. Really good thought....
    One must have this type of civic sense...
    Best Of Luck....

    ReplyDelete
  2. Thanks Darshanbhai, its disappointing. we all know that there is enough funds to manage basic requirements, overall there is growth, but its frustrating that we still have to live in the outdated infrastructure.

    ReplyDelete
  3. show the way how to stop this corruption we all will join hands and make this society corruption free

    ReplyDelete
  4. Nice Thought. Hope this works. Best wishes.

    ReplyDelete
  5. Jatinbhai, at this point only one thing comes to mind. Do not send people in nagarpalika that can be bought by 25-50 thousand or 1 lac rupees.

    what we have seen in last 15 years that some elements have always managed nagarpalika no matter which party has majority. Hope this time it does not happen.

    ReplyDelete
  6. THE PALANPUR MOST SEEN WHEN VISITED ROAD ,COW ,DUST, NAGRAPALIKA AREA WHEN IT CONSTRUCT ,NO PARKING ZON PARKING,WASTE OUT SITE ROAD,NO LOW ORDER, CORRUPTED POLICE,AND ALL GOVT.OF.GUJARAT EMP

    ReplyDelete