Palanpur is the district headquarters of Banaskantha, which lies near the border of Gujarat and Rajasthan. The population is approximately 1,50,000. The district is predominantly arid and semi-arid. The mountains in the north still stand even today, but the forest area has almost vanished.

The district of Banaskantha covers an area of 10,400 square kms with a population of 25.02 lakh as per census of 2001. Divided into 12 talukas, it has one Parliamentary seat and eight seats in the state Legislative Assembly.

Monday, October 4, 2010

Palanpur Nagarpalika 2010: Lucky Palanpuris get double dhamaka..

This time if we are lucky and if we cast votes properly, we get 2 instead of 1; and therefore increase the chance for palanpur's favourite Shri Ashokbhai Thakore to become president for next 5 years. JAI HO!!


બનાસકાંઠા જિલ્લામાં મહત્વની ગણાતી પાલનપુર નગરપાલિકામાં આ વખતે ચૂંટણી ભારે રસાકસીપૂર્ણ બની રહે તેવા એંધાણ વર્તાઈ રહયા છે.પાલનપુર પાલીકાની કુલ ૪ર સીટ માટે ર૭૪ ઉમેદવારીપત્રો ભરાતા આ વર્ષે જેઓને ભાજપ કે કોંગ્રેસ દ્વારા મેન્ડેટ ન અપાતા કેટલાક કાર્યકરોએ પાર્ટી સામે બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.હાલમાં જાણવા મળ્યા મુજબ પાલનપુર પાલિકા પ્રમુખ તરીકે કાર્યરત ભાજપાના અમૃતભાઈ જોષીએ વોર્ડ નં.૯ માટે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.જયારે પૂર્વ પ્રમુખ અશોકભાઈ ઠાકોરે પણ વોર્ડ નં.૭ માં અને તેમના ધર્મપત્નિ કોકીલાબેન અશોકભાઈ ઠાકોરે વોર્ડ નં.૧૧ માં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ભાજપના મહીલા મોર્ચાના ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપીને વોર્ડ નં.૯ માં કોગ્રેસની સીટ પર રક્ષાબેન મહેન્દ્રભાઈ પરમારે ઉમેદવારી નોંધાવી છે. કોંગ્રેસમા પણ જેમણે ટીકીટ માંગી હતી અને ન મળતાં તેવા ઉમેદવારોએ પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.આ બાબતે કોંગ્રેસના મુકેશ ચૈહાણે જણાવ્યું હતું કે,અમો હજુ કોંગ્રેસના બળવાખોરોની તપાસ ચલાવી રહયા છીએ.આમ બન્ને પક્ષમાં અસંતુષ્ટો દ્વારા અપક્ષ ઉમેદવારી નોધાવી હતી.ભાજપ અને કોંગ્રેસના મેન્ડેટ આજે ચૂંટણી અધિકારી સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા. કેટલાક ચર્ચાસ્પદ નામોની બાદબાકી થતાં તે પૈકીના કેટલાકે અપક્ષ ઉમેદવારી પત્ર ચાલુ રહે તે મુજબની ઉમેદવારી નોધાવેલ હોઈ હવે તેઓ અપક્ષ લડી લેવાના મુડમાં પણ આવી ગયા હતા

3 comments:

  1. Correction:
    First 21/2 year is reserved for female president!!!!

    ReplyDelete
  2. Please note Ashok Thakore's wife is also contesting this time and therefore he will be able to become president or president 'pati' for FIVE years...

    ReplyDelete
  3. To Anonymous bhai,
    Please do not take the happiness away from US.. We want Ashokbhai to enjoy the 'fruits' of Nagarpalika for FIVE (complete) years!!!

    ReplyDelete